Higher-Secondary
Abhepura, Dhima Road, Tharad - 385565, Dist - Banaskantha
Voice : 02737 223377, +91 94297 92216
Email : msvidyamandir@gmail.com
  • image description
  • image description
  • image description
  • image description
  • image description
05-04-2019
પ્રવેશ રજીસ્ટ્રેશન
08-04-2019
સ્ટાફ જોઈએ છે.
MORE
"સંસ્થા પહેલને આવકાર "
અશોક દવે
MORE
 
સ્ટાફ જોઈએ છે. (08-04-2019)

MS Vidyamandir (ગુજરાતી માધ્યમ)માં નિમ્નલિખિત સ્ટાફની જરૂર છે.કાર્યક્ષમ અને કાર્યદક્ષ ઉમેદવારો આ માહિતીના અંતે ‘click here’પર ક્લિક કર્યા પછી , ખૂલતા ફોર્મમાં જરૂરી માહિતી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે .આ માત્ર રજીસ્ટ્રેશન છે,  Interview ની કાર્યવાહી વખતે સંસ્થા દ્વારા આપનો સંપર્ક કરી વિધિસર જાણ કરવામાં આવશે .

  • ચાલુ વર્ષે પોતાની લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. 
  • અરજી સબમીટ કર્યા પછી તમારો રજીસ્ટ્રેશન નંબર બતાવશે જે નોંધી લેવા વિનંતી છે. 
  • Retired Person can Apply.

 

સ્ટાફને અપાતા લાભ :

  • યોગ્ય ઉમેદવાર માટે  પર્યાપ્ત પગાર અને રહેઠાણની    સુવિદ્યાનો વિકલ્પ વિચારવામાં આવશે.
  • નોકરીમાં સ્થિરતાની બાહેધરી આપનાર ઉમેદવારને EPF, પેન્શન ,જીવન વીમો,ગ્રેજ્યુઈટી વગેરે લાભ આપવામાં આવશે .
  • આ સંસ્થામાં નોકરી કરતા સ્ટાફનાં સંતાનોને શાળા ફી અને બસ ફીમાં ૫૦ % રાહત આપવામાં આવશે .
  • સ્ટાફ માટે શાળા બસ વ્યવસ્થા ફ્રી છે.
  • સક્ષમ ઉમેદવારો માટે પગાર ધોરણમાં બાંધછોડ સ્વીકાર્ય છે .

 

વિભાગ

હોદ્દો (Job Title)

લાયકાત

પગાર ધોરણ

કુલ

જગ્યા

ઉચ્ચ માધ્યમિક   (GEN)

ACCOUNT/STAT./B.A./ . TEACHER

B.COM./ M.COM./

BEd

Full Time

12500 TO

15000

1

     

       માધ્યમિક  .

MATHS  TEACHER

B.SC ./M.Sc.,B.ED

Full Time

12500 TO

15000

1

     

       માધ્યમિક  .

 

     SCIENCE TEACHER

B.SC ./M.Sc.,B.ED

Full Time

12500 TO

15000

 

1

     

       માધ્યમિક  .

 

     ENGLISH  TEACHER

B.A./M.A./B.Ed

Full Time

12500 TO

15000

 

1

     

   ઉચ્ચ પ્રાથમિક

MATHS  TEACHER

B.SC ./M.Sc.,B.ED

Full Time

10000 TO

12000

1

     

   ઉચ્ચ પ્રાથમિક

 

     SCIENCE  TEACHER

B.SC ./M.Sc.,B.ED

Full Time

10000 TO

12000

 

1

     

   નિમ્ન પ્રાથમિક

     PRIMARY  TEACHER

P.T.C.

B.A./M.A./B.Ed

Full Time

6000 TO

8000

1

     

   પૂર્વ પ્રાથમિક

    KG  TEACHER

PRE P.T.C.

P.T.C.

Full Time

5000 TO

7000

1

GENRAL

SPOKEN ENGLISH

B.A./M.A./ P.T.C.

Full Time   

 10000

1

GENRAL

કાઉન્સેલર

B.A.; M.A.;(PSY)

Full Time   

10000

1

 

GENRAL

ગ્રંથપાલ

B.LIB.

Full Time   

 6000 TO 8000

1

 

વિઝીટીંગ ફેકલ્ટી

સ્પોર્ટ્સ

કોઈપણ રમતમાં નિપુણતા

(જુઓ Facility)

૧ કલાકના    ૧૦૦ થી ૨૦૦ યોગ્યતા પ્રમાણે

૧૦

વિઝીટીંગ ફેકલ્ટી

ક્લબ એક્ટીવીટી

કોઈપણ ક્લબ એક્ટીવીટીમાં નિપુણતા

(જુઓ Facility)

૧ કલાકના    ૧૦૦ થી ૨૦૦ યોગ્યતા પ્રમાણે

૧૦

વિઝીટીંગ ફેકલ્ટી

સ્પર્ધાત્મક પરીક્ષાઓ

સરકાર દ્વારા આયોજિત કારકુનથી માંડીને ગૌણસેવા પસંદગી/GPSC,તેમજ TET/TAT પરીક્ષાઓની તૈયારી કરાવી શકે તેવા તજજ્ઞ   

૧ કલાકના    ૨૦૦  થી ૫૦૦ યોગ્યતા પ્રમાણે

૦૬

 

Click Here to Apply Online

07-04-2019
ANNUAL FUNCTION
05-02-2019
રાત્રી રોકાણ શિબિર
MORE ...
Copyright © MS Vidyamandir, Tharad | Designed & Developed by : pCube Software Solutions