Junior-Primary
Abhepura, Dhima Road, Tharad - 385565, Dist - Banaskantha
Voice : 02737 223377, +91 94297 92216
Email : msvidyamandir@gmail.com
  • image description
  • image description
  • image description
  • image description
  • image description
01-05-2022
વાર્ષિક પરીક્ષા પરિણામ
01-05-2022
પ્રવેશ રજીસ્ટ્રેશન
MORE
"સંસ્થા પહેલને આવકાર "
અશોક દવે
MORE
 
સ્ટાફ જોઈએ છે. (01-05-2022)

MS Vidyamandir (ગુજરાતી માધ્યમ)માં નિમ્નલિખિત સ્ટાફની જરૂર છે.કાર્યક્ષમ અને કાર્યદક્ષ ઉમેદવારો આ માહિતીના અંતે ‘click here’પર ક્લિક કર્યા પછી , ખૂલતા ફોર્મમાં જરૂરી માહિતી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે .આ માત્ર રજીસ્ટ્રેશન છે,  Interview ની કાર્યવાહી વખતે સંસ્થા દ્વારા આપનો સંપર્ક કરી વિધિસર જાણ કરવામાં આવશે .

  • ચાલુ વર્ષે પોતાની લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. 
  • અરજી સબમીટ કર્યા પછી તમારો રજીસ્ટ્રેશન નંબર બતાવશે જે નોંધી લેવા વિનંતી છે. 
  • Retired Person can Apply.

 

સ્ટાફને અપાતા લાભ :

  • યોગ્ય ઉમેદવાર માટે  પર્યાપ્ત પગાર અને રહેઠાણની    સુવિદ્યાનો વિકલ્પ વિચારવામાં આવશે.
  • નોકરીમાં સ્થિરતાની બાહેધરી આપનાર ઉમેદવારને EPF, પેન્શન ,જીવન વીમો,ગ્રેજ્યુઈટી વગેરે લાભ આપવામાં આવશે .
  • આ સંસ્થામાં નોકરી કરતા સ્ટાફનાં સંતાનોને શાળા ફી અને બસ ફીમાં ૫૦ % રાહત આપવામાં આવશે .
  • સ્ટાફ માટે શાળા બસ વ્યવસ્થા ફ્રી છે.
  • સક્ષમ ઉમેદવારો માટે પગાર ધોરણમાં બાંધછોડ સ્વીકાર્ય છે .

 


Click Here
 to Apply Online

07-04-2019
ANNUAL FUNCTION
05-02-2019
રાત્રી રોકાણ શિબિર
MORE ...
Copyright © MS Vidyamandir, Tharad | Designed & Developed by : pCube Software Solutions