શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર - ઉચ્ચ માધ્યમિક વિભાગ (સાયન્સ)
H.S.C Index No. - 10.366
શાળા ડાયસ કોડ : 24021000106
શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર - ઉચ્ચ માધ્યમિકવિભાગ (કોમર્સ/આર્ટસ)
H.S.C Index No. - 10.366
શાળા ડાયસ કોડ : 24021000106
સરકારશ્રીની FRC માન્ય વાર્ષિક શાળા ફી:
ધોરણ-11 અને 12 આર્ટસ : 13300/-
ધોરણ-11 અને 12 કોમર્સ : 14600/-
ધોરણ-11 અને 12 વિજ્ઞાન પ્રવાહ : 30,000/-
MS Vidyamandir શિક્ષણસંકુલ ખાતે કાર્યરત વિભાગોમાં જૂન 2023થી શરૂ થનાર સત્ર માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ઉપલબ્ધ છે.
પ્રવેશઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ ‘click here’પર ક્લિક કર્યા પછી , ખૂલતા ફોર્મમાં જરૂરી માહિતી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે .આ માત્ર રજીસ્ટ્રેશન છે, પ્રવેશ કાર્યવાહી બાબતની સૂચનાઓનો અભ્યાસ કરી તેને અનુસરવા વિનંતી છે.
પ્રવેશક્ષમતા કરતાં વધુ પ્રવેશ-અરજી આવશે તો કોઇપણ પ્રકારના ભેદભાવ વિના યોગ્ય ન્યાયી પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે .
વિભાગ – ધોરણ પ્રમાણે વર્ગસંખ્યા , પ્રવેશક્ષમતા અને પ્રવેશયોગ્યતા નીચે મુજબ રહેશે .
અશોક દવે , પ્રિન્સિપાલ, All Sections, 94288 45193
નિલેશ વજીર , મેનેજર, Admin, 99132 77683
|