MS Vidyamandir શિક્ષણસંકુલ ખાતે કાર્યરત વિભાગોમાં જૂન -૨૦૨૩થી શરૂ થનાર સત્ર માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ઉપલબ્ધ છે.
પ્રવેશઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ આ માહિતીના અંતે ‘click here’પર ક્લિક કર્યા પછી , ખૂલતા ફોર્મમાં જરૂરી માહિતી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે .આ માત્ર રજીસ્ટ્રેશન છે, પ્રવેશ કાર્યવાહી બાબતની સૂચનાઓનો અભ્યાસ કરી તેને અનુસરવા વિનંતી છે.
પ્રવેશક્ષમતા કરતાં વધુ પ્રવેશ-અરજી આવશે તો કોઇપણ પ્રકારના ભેદભાવ વિના યોગ્ય ન્યાયી પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે .
વિભાગ – ધોરણ પ્રમાણે વર્ગસંખ્યા , પ્રવેશક્ષમતા અને પ્રવેશયોગ્યતા નીચે મુજબ રહેશે .
Pre-primary section (બાલમંદિર વિભાગ)
શ્રીમતી મણીબેન પ્રભુભાઇ માળી બાલમંદિર (ગુજરાતી માધ્યમ)
ધોરણ
|
વર્ગો
|
પ્રવેશક્ષમતા
|
જૂન -૨૦૨૩
માટે પ્રવેશ
|
પ્રવેશયોગ્યતા
|
NURSERY |
૦૧ |
૩૦ |
૩૦ |
૩૧-૫-૨૦૨૩ના રોજ ૩ વર્ષ પૂર્ણ કરેલ બાળક |
LKG(સોપાન-૧)
|
૦૧
|
૩૦
|
૩૦
|
૩૧-૫-૨૦૨૩ના રોજ ૪ વર્ષ પૂર્ણ કરેલ બાળક
|
UKG(સોપાન-૨)
|
૦૧
|
૩૦
|
૦૫
|
૩૧-૫-૨૦૨૩ના રોજ ૫ વર્ષ પૂર્ણ કરેલ બાળક
|
Junior-Primary section (નિમ્ન- પ્રાથમિક વિભાગ)
શ્રી સવજીભાઈ સરતાણભાઈ રાજપૂત પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ - ધો.૧ થી ૫)
શાળા માન્યતા કોડ : ૮.૬ તા.૦૭/૦૬/૨૦૧૪
ધોરણ
|
વર્ગો
|
પ્રવેશક્ષમતા
|
જૂન -૨૦૨૩
માટે પ્રવેશ
|
પ્રવેશયોગ્યતા
|
૧
|
૦૨
|
૭૦
|
૫૫
|
૩૧-૫-૨૦૨૩ ના રોજ ૬ વર્ષ પૂર્ણ કરેલ બાળક
|
૨
|
૦૨
|
૭૦
|
૧૦
|
ધોરણ-૧ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૩
|
૦૨
|
૮૦
|
૧૦
|
ધોરણ-૨ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૪
|
૦૨
|
૮૦
|
૧૦
|
ધોરણ-૩ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૫
|
૦૨
|
૮૦
|
૦૫
|
ધોરણ-૪ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
Senior-Primary section (ઉચ્ચ-પ્રાથમિક વિભાગ)
શ્રી ભેમાભાઈ સરતાણભાઈ રાજપૂત પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ- ધો. ૬ થી ૮ )
શાળા માન્યતા કોડ : ૮.૬ તા.૦૭/૦૬/૨૦૧૪
ધોરણ
|
વર્ગો
|
પ્રવેશક્ષમતા
|
જૂન -૨૦૨૩
માટે પ્રવેશ
|
પ્રવેશયોગ્યતા
|
૬
|
૦૨
|
૧૦૦
|
૩૦
|
ધોરણ-૫ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૭
|
૦૨
|
૧૦૦
|
૨૦
|
ધોરણ-૬ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૮
|
૦૨
|
૧૦૦
|
૨૦
|
ધોરણ-૭ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
Secondary / Higher Secondary section (માધ્યમિક/ ઉચ્ચ માધ્યમિકવિભાગ)
શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર - (માધ્યમિક વિભાગ)
S.S.C Index No. - 60.0529
શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર - ઉચ્ચ માધ્યમિકવિભાગ (સાયન્સ)
H.S.C Index No. - 10.0366
શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર - ઉચ્ચ માધ્યમિકવિભાગ (કોમર્સ/આર્ટસ)
H.S.C Index No. - 10.0366
ધોરણ
|
પ્રવાહ
|
જૂન -૨૦૨૩
માટે પ્રવેશ
|
પ્રવેશયોગ્યતા
|
૯
|
-
|
૫૦
|
ધોરણ-૮ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૧૦
|
-
|
૨૦
|
ધોરણ-૯ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૧૧
|
સાયન્સ(જીવવિજ્ઞાન)
|
૩૦
|
ધોરણ-૧૦ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૧૧
|
સાયન્સ(ગણિત)
|
૩૦
|
ધોરણ-૧૦ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૧૧
|
કોમર્સ
|
૩૦
|
ધોરણ-૧૦ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૧૧
|
આર્ટસ
|
૩૦
|
ધોરણ-૧૦ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૧૨
|
સાયન્સ(જીવવિજ્ઞાન)
|
૧૦
|
ધોરણ-૧૧ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૧૨
|
સાયન્સ(ગણિત)
|
૦૦
|
ધોરણ-૧૧ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૧૨
|
કોમર્સ
|
૦૫
|
ધોરણ-૧૧ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
૧૨
|
આર્ટસ
|
૦૫
|
ધોરણ-૧૧ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી
|
Click Here પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.