Abhepura, Dhima Road, Tharad - 385565, Dist - Banaskantha
Voice : 02737 223377, +91 94297 92216
Email : msvidyamandir@gmail.com
  • image description
  • image description
  • image description
  • image description
  • image description
16-04-2023
વાર્ષિક પરીક્ષા પરિણામ
01-04-2023
પ્રવેશ રજીસ્ટ્રેશન
MORE
"સંસ્થા પહેલને આવકાર "
અશોક દવે
MORE
 
Facilities

ગુણવત્તાસભર શિક્ષણ, સહાભ્યાસિક પ્રવૃત્તિઓ, પ્રવૃત્તિમંડળો, રમત-ગમત તેમજ વિદ્યાર્થી પરિવહન હેતુ ટ્રસ્ટ દ્વારા નિમ્નલિખિત સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવશે.

· ડીજીટલ ક્લાસ – ઈન્ટરેક્ટીવ ક્લાસ

વિદ્યાર્થીઓને જે તે વિષયનું શિક્ષણ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી આપવા માટે આ સુવિધા ઉપલબ્ધ થશે શિક્ષકોને આ ટેકનોલોજીની તાલીમ આપવામાં આવશે તેમજ શિક્ષણ કાર્યને રસપ્રદ બનાવવા વિસ્તૃત આયોજન કરવામાં આવશે.

·કમ્પ્યુટર-લેબ અને ઓનલાઈન એક્ઝામની સુવિધા

કમ્પ્યુટર વિષયના સઘન શિક્ષણ માટે તેમજ અન્ય તમામ વિષયોના સતત અને સઘન મૂલ્યાંકન માટે ઓનલાઈન-લેબ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

· Activity-Clubs

વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસન માટે તેમજ તેમના શોખને પોષવા માટે વિવિધ પ્રવૃત્તિમંડળોનું માળખું ગોઠવાશે જેમાં વિવિધ તજજ્ઞો દ્વારા નિમ્નલિખિત પ્રવૃત્તિઓની નિયમિત તાલીમ આપવામાં આવશે (નૃત્ય,નાટ્ય,વદન,ગાયન,કલા,વિજ્ઞાન,અંગ્રેજી,યોગ,પર્યાવરણ)

· In-Door Games માટે અદ્યતન સુવિધા

ચેસ, કેરમ, ટેબલ-ટેનીસ, બેડ-મિન્ટન, કરાટે જેવી રમતોના પ્રારંભિક પ્રશિક્ષણ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

· Out-Door Games માટે અદ્યતન સુવિધા

ક્રિકેટ, હોકી, ફૂટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, સ્કેટિંગ તેમજ રાયફલ-શૂટિંગ જેવી રમતોના પ્રારંભિક પ્રશિક્ષણ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

· શાળા બસ

થરાદ નગરના તેમજ આસપાસના વિદ્યાર્થીઓ માટે શાળા-બસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

· CCTV Camera

  • સલામતી અને સુરક્ષાના હેતુથી CCTV Cameraથી સજ્જ  શિક્ષણ સંકુલ

· મેડિકલ રૂમ

શારીરિક સ્વાસ્થ્યની સંભાળ અને પ્રાથમિક સારવારના હેતુથી મેડિકલ રૂમની સુવિધા 

· અન્ય સુવિધાઓ

શિક્ષણ સંકુલ માટે જરૂરી એવી પુસ્તકાલય, પ્રયોગશાળા, સભા-ખંડ, કેન્ટીન, ક્રીડાંગણ વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Copyright © MS Vidyamandir, Tharad | Designed & Developed by : pCube Software Solutions