Pre-Primary
Abhepura, Dhima Road, Tharad - 385565, Dist - Banaskantha
Voice : 02737 223377, +91 94297 92216
Email : msvidyamandir@gmail.com
  • image description
  • image description
  • image description
  • image description
  • image description
16-04-2023
વાર્ષિક પરીક્ષા પરિણામ
01-04-2023
પ્રવેશ રજીસ્ટ્રેશન
MORE
"સંસ્થા પહેલને આવકાર "
અશોક દવે
MORE
 
Pre-Primary Overview

 

શ્રીમતી મણીબેન પ્રભુભાઇ માળી બાલમંદિર (ગુજરાતી માધ્યમ)

 

બાલમંદિર એ બાળક માટે આનંદદાયી શિક્ષણનું પ્રથમ સોપાન છે. ૩ થી ૬ વર્ષનું બાળક અહી ઘર જેવા વાતાવરણમાં શારીરિક,માનસિક અને સાંવેગિક વિકાસ સાધે છે. વિદ્યાર્થીકેન્દ્રી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પ્રક્રિયા બાળકનો સર્વાંગી વિકાસ સાધે છે.

 

સમર્પિત શિક્ષકો થકી બાળકના પ્રારંભિક શિક્ષણ માટે અમે કટિબદ્ધ છીએ.

 

જીવન વ્યવહારની પ્રવૃત્તિઓ, ઇન્દ્રિયશિક્ષણ,સર્જનાત્મકતા દ્વારા બાળકને આત્મવિશ્વાસુ બનાવવું એ અમારા બાલમંદિરની પ્રાથમિકતા છે.

 

બાળકના સર્વાંગી વિકાસ માટે નિમ્નલિખિત સુવિધાઓ ઉપલબ્ધ છે

  • વિષય-પ્રવૃત્તિખંડો, ઢીંગલી-રમકડાં ઘર, Puzzle Room
  • ઉત્સવ ઉજવણી પ્રવાસ-પર્યટન
  • ડીજીટલ ક્લાસ – ઈન્ટરેક્ટીવ ક્લાસ દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ
  • કાર્યક્ષમ અને કાર્યદક્ષ સ્ટાફ દ્વારા શિક્ષણકાર્ય
  • સ્ટાફ માટે સતત અને સઘન સેવાકાલીન તાલીમ  
  • વિવિધ Activity-Club દ્વારા વ્યક્તિત્વ વિકાસનું આયોજન
  • In-Door & Out-Door Gamesમાટે અદ્યતન સુવિધા
  • અત્યાધુનિક સુવિધાઓ સાથેનું શાળા-ભવન અને શાળા-પરિસર
  • થરાદ નગરના તેમજ આસપાસના વિદ્યાર્થીઓ માટે શાળા-બસની સુવિધા
  • સલામતી અને સુરક્ષાના હેતુથી CCTV Cameraથી સજ્જ  શિક્ષણ સંકુલ

 

સરકારશ્રીની FRC માન્ય વાર્ષિક શાળા ફી: 8400/-

 

પ્રવેશ:

 

MS Vidyamandir શિક્ષણસંકુલ ખાતે શ્રીમતી મણીબેન પ્રભુભાઇ માળી બાલમંદિર (ગુજરાતી માધ્યમ)માં જુન 2023થી શરૂ થનાર સત્ર માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ઉપલબ્ધ છે .

 

 

પ્રવેશઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ ‘click here’પર ક્લિક કર્યા પછી , ખૂલતા ફોર્મમાં જરૂરી માહિતી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે .આ માત્ર રજીસ્ટ્રેશન છે,  પ્રવેશ કાર્યવાહી બાબતની સૂચનાઓનો અભ્યાસ કરી તેને અનુસરવા વિનંતી છે.

 

પ્રવેશક્ષમતા કરતાં વધુ પ્રવેશ-અરજી આવશે તો કોઇપણ પ્રકારના ભેદભાવ વિના યોગ્ય ન્યાયી પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે .

 

વર્ગસંખ્યા , પ્રવેશક્ષમતા અને પ્રવેશયોગ્યતા નીચે મુજબ રહેશે .

 

ધોરણ

વર્ગો

પ્રવેશક્ષમતા

જૂન -૨૦૨૩

માટે પ્રવેશ

પ્રવેશયોગ્યતા

NURSERY ૦૧ ૩૦ ૩૦ ૩૧-૫-૨૦૨૩ના રોજ ૩ વર્ષ પૂર્ણ કરેલ બાળક

LKG(સોપાન-૧)

૦૧

૩૦

     ૩૦    

  ૩૧-૫-૨૦૨૩ના રોજ ૪ વર્ષ પૂર્ણ કરેલ બાળક

UKG(સોપાન-૨)

૦૧

૩૦

૦૫

  ૩૧-૫-૨૦૨૩ના રોજ ૫ વર્ષ પૂર્ણ કરેલ બાળક

 

 

Click Here પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.

 

સંપર્ક : જિજ્ઞાબેન પુરોહિત , કો- ઓર્ડીનેટર, (KG to Std. 2) 83202 79811

          અશોક દવે ,  પ્રિન્સિપાલ, All Sections,  94288 45193

          નિલેશ વજીર ,  મેનેજર, Admin,  99132 77683

01-11-2022
MBBS Admission (NEET)
MORE ...
Copyright © MS Vidyamandir, Tharad | Designed & Developed by : pCube Software Solutions