સાંપ્રત અને ભાવિ પરિવર્તનો સાથે તાલ મિલાવવા સંસ્થાએ વિશેષ પહેલ કરવી પડે છે.વિદ્યાર્થીઓ, વાલી ભાઈ-બહેનો દ્વારા આ પહેલને આંશિક કે મહત્તમ સ્વીકૃતિ મળે તો સંસ્થા આયોજકોની હિમ્મત વધે છે.વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવતા સુધારવા હેતુ અમલમાં મુકેલ કેટલીક પહેલને વિદ્યાર્થીઓ, વાલી ભાઈબહેનો તરફથી મહત્તમ સ્વીકૃતિ મળી છે.
નીચે મુજબની પહેલને વાલી ભાઈ-બહેનોએ આવકાર આપ્યો છે; જેની અમને ખુશી છે.
-
વિજ્ઞાનપ્રવાહની મજબૂતી
-
ધો. 9-10 વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનપ્રવાહ પ્રત્યે રુચિ કેળવાય તેમજ તેઓ CBSE કે NCERTના સ્તરે વિચારતા થાય તેનું આયોજન.
-
રેમેડીયલ વર્ગો
-
Life Skills પ્રોજેક્ટ
-
Popkorn Kids (અભ્યાસક્રમ-મોબાઈલ ઍપ)
-
કે.જી.થી ધો.2માં નવીન ગણવેશ
-
વાલીસંપર્ક
|