Junior-Primary
Abhepura, Dhima Road, Tharad - 385565, Dist - Banaskantha
Voice : 02737 223377, +91 94297 92216
Email : msvidyamandir@gmail.com
  • image description
  • image description
  • image description
  • image description
  • image description
16-04-2023
વાર્ષિક પરીક્ષા પરિણામ
01-04-2023
પ્રવેશ રજીસ્ટ્રેશન
MORE
"સંસ્થા પહેલને આવકાર "
અશોક દવે
MORE
 
Junior-Primary Overview

 શ્રી સવજીભાઈ સરતાણભાઈ રાજપૂત પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ - ધો.૧ થી ૫)

 શાળા માન્યતા કોડ : ૮.૬ તા.૦૭/૦૬/૨૦૧૪

 શાળા ડાયસ કોડ : 24021000105

 

બાલમંદિરમાંથી આવતું બાળક અહી આનંદદાયી શિક્ષણની સાથે સાથે વાંચન અને લેખનની શરૂઆત કરે છે. ૬ થી ૧૦ વર્ષનું બાળક અહી શારીરિક,માનસિક અને સાંવેગિક વિકાસની સાથે સાથે પોતાના રસ-રુચિ પ્રમાણે પ્રવૃત્તિઓ કરવા પ્રેરાય છે. વિદ્યાર્થીકેન્દ્રી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પ્રક્રિયા અહી ભાર વિનાના ભણતરનો અનુભવ કરાવે છે.

 

 

સમર્પિત શિક્ષકો થકી બાળકના પ્રાથમિક શિક્ષણ માટે અમે કટિબદ્ધ છીએ.

 

બાળકના સર્વાંગી વિકાસ માટે નિમ્નલિખિત સુવિધાઓ ઉપલબ્ધ છે

  • વિષય-પ્રવૃત્તિખંડો, રમકડાં ઘર, Puzzle Room
  • ઉત્સવ ઉજવણી પ્રવાસ-પર્યટન
  • ડીજીટલ ક્લાસ – ઈન્ટરેક્ટીવ ક્લાસ દ્વારા ગુણવત્તાસભર શિક્ષણ
  • કાર્યક્ષમ અને કાર્યદક્ષ સ્ટાફ દ્વારા શિક્ષણકાર્ય
  • સ્ટાફ માટે સતત અને સઘન સેવાકાલીન તાલીમ
  • વિવિધ Activity-Club દ્વારા વ્યક્તિત્વ વિકાસનું આયોજન
  • In-Door & Out-Door Gamesમાટે અદ્યતન સુવિધા
  • જે તે વિષયના મુખ્ય વિષયશિક્ષક સાથે સહાયક શિક્ષક દ્વારા દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન
  • ગુજરાત બોર્ડના અભ્યાસક્રમ સાથે CBSEના અભ્યાસક્રમનું અનુસંધાન સાધી વિદ્યાર્થીઓને રાષ્ટ્રસ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનું આયોજન 
  • અત્યાધુનિક સુવિધાઓ સાથેનું શાળા-ભવન અને શાળા-પરિસર
  • થરાદ નગરના તેમજ આસપાસના વિદ્યાર્થીઓ માટે શાળા-બસની સુવિધા
  • સલામતી અને સુરક્ષાના હેતુથી CCTV Cameraથી સજ્જ  શિક્ષણ સંકુલ

 

સરકારશ્રીની FRC માન્ય વાર્ષિક શાળા ફી: 

ધોરણ-1 અને 2 : 10800/-

 

ધોરણ-૩ થી  5 : 13300/-
 
 
પ્રવેશ:

 

 MS Vidyamandir શિક્ષણસંકુલ ખાતે શ્રી સવજીભાઈ સરતાણભાઈ રાજપૂત પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)- નિમ્ન- પ્રાથમિક વિભાગમાં જુન 2023થી શરૂ થનાર સત્ર માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ઉપલબ્ધ છે

 

 

પ્રવેશઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ ‘click here’પર ક્લિક કર્યા પછી , ખૂલતા ફોર્મમાં જરૂરી માહિતી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે .આ માત્ર રજીસ્ટ્રેશન છે,  પ્રવેશ કાર્યવાહી બાબતની સૂચનાઓનો અભ્યાસ કરી તેને અનુસરવા વિનંતી છે.

 

 પ્રવેશક્ષમતા કરતાં વધુ પ્રવેશ-અરજી આવશે તો કોઇપણ પ્રકારના ભેદભાવ વિના યોગ્ય ન્યાયી પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે .

 

વર્ગસંખ્યા , પ્રવેશક્ષમતા અને પ્રવેશયોગ્યતા નીચે મુજબ રહેશે 

ધોરણ

વર્ગો

પ્રવેશક્ષમતા

જુન -૨૦૨૩ માટે પ્રવેશ

પ્રવેશયોગ્યતા

૦૨

૭૦

૫૫

 ૩૧-૫-૨૦૨૨ ના રોજ ૬ વર્ષ પૂર્ણ કરેલ બાળક

૦૨

૭૦

૧૦

ધોરણ-૧ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૦૨

૮૦

૧૦

ધોરણ-૨ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૦૨

૮૦

૧૦

ધોરણ-૩ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૦૨

૮૦

૦૫

ધોરણ-૪ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

 

 

 

Click Here પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.

 

સંપર્ક : જિજ્ઞાબેન પુરોહિત , કો- ઓર્ડીનેટર (KG to Std. 2) 8320279811

                          અશોક દવે ,  પ્રિન્સિપાલ, All Sections,  94288 45193

                           નિલેશ વજીર ,  મેનેજર, Admin,  99132 77683

01-11-2022
MBBS Admission (NEET)
MORE ...
Copyright © MS Vidyamandir, Tharad | Designed & Developed by : pCube Software Solutions