MS Vidyamandir (ગુજરાતી માધ્યમ)માં નિમ્નલિખિત સ્ટાફની જરૂર છે.કાર્યક્ષમ અને કાર્યદક્ષ ઉમેદવારો આ માહિતીના અંતે ‘click here’પર ક્લિક કર્યા પછી , ખૂલતા ફોર્મમાં જરૂરી માહિતી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે .આ માત્ર રજીસ્ટ્રેશન છે, Interview ની કાર્યવાહી વખતે સંસ્થા દ્વારા આપનો સંપર્ક કરી વિધિસર જાણ કરવામાં આવશે .
-
ચાલુ વર્ષે પોતાની લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે.
-
અરજી સબમીટ કર્યા પછી તમારો રજીસ્ટ્રેશન નંબર બતાવશે જે નોંધી લેવા વિનંતી છે.
-
Retired Person can Apply.
સ્ટાફને અપાતા લાભ :
-
યોગ્ય ઉમેદવાર માટે પર્યાપ્ત પગાર અને રહેઠાણની સુવિદ્યાનો વિકલ્પ વિચારવામાં આવશે.
-
નોકરીમાં સ્થિરતાની બાહેધરી આપનાર ઉમેદવારને EPF, પેન્શન ,જીવન વીમો,ગ્રેજ્યુઈટી વગેરે લાભ આપવામાં આવશે .
-
આ સંસ્થામાં નોકરી કરતા સ્ટાફનાં સંતાનોને શાળા ફી અને બસ ફીમાં ૫૦ % રાહત આપવામાં આવશે .
-
સ્ટાફ માટે શાળા બસ વ્યવસ્થા ફ્રી છે.
-
સક્ષમ ઉમેદવારો માટે પગાર ધોરણમાં બાંધછોડ સ્વીકાર્ય છે .
Click Here to Apply Online
|