Abhepura, Dhima Road, Tharad - 385565, Dist - Banaskantha
Voice : 02737 223377, +91 94297 92216
Email : msvidyamandir@gmail.com
  • image description
  • image description
  • image description
  • image description
  • image description
16-04-2023
વાર્ષિક પરીક્ષા પરિણામ
01-04-2023
પ્રવેશ રજીસ્ટ્રેશન
MORE
"સંસ્થા પહેલને આવકાર "
અશોક દવે
MORE
 
પ્રવેશ રજીસ્ટ્રેશન (01-04-2023)

MS Vidyamandir શિક્ષણસંકુલ ખાતે કાર્યરત વિભાગોમાં જૂન -૨૦૨૩થી શરૂ થનાર સત્ર માટે વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ઉપલબ્ધ છે.

 

 

પ્રવેશઈચ્છુક વિદ્યાર્થીઓના વાલીઓ આ માહિતીના અંતે ‘click hereપર ક્લિક કર્યા પછી , ખૂલતા ફોર્મમાં જરૂરી માહિતી ભરી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે છે .આ માત્ર રજીસ્ટ્રેશન છે,   પ્રવેશ કાર્યવાહી બાબતની સૂચનાઓનો અભ્યાસ કરી તેને અનુસરવા વિનંતી છે.

 

પ્રવેશક્ષમતા કરતાં વધુ પ્રવેશ-અરજી આવશે તો કોઇપણ પ્રકારના ભેદભાવ વિના યોગ્ય ન્યાયી પદ્ધતિથી પ્રવેશ આપવામાં આવશે .

 

 

વિભાગ – ધોરણ પ્રમાણે વર્ગસંખ્યા , પ્રવેશક્ષમતા અને પ્રવેશયોગ્યતા નીચે મુજબ રહેશે .

 

Pre-primary section (બાલમંદિર વિભાગ)

શ્રીમતી મણીબેન પ્રભુભાઇ માળી બાલમંદિર (ગુજરાતી માધ્યમ)

ધોરણ

વર્ગો

પ્રવેશક્ષમતા

જૂન -૨૦૨૩

માટે પ્રવેશ

પ્રવેશયોગ્યતા

NURSERY ૦૧ ૩૦ ૩૦ ૩૧-૫-૨૦૨૩ના રોજ ૩ વર્ષ પૂર્ણ કરેલ બાળક

LKG(સોપાન-૧)

૦૧

૩૦

     ૩૦    

  ૩૧-૫-૨૦૨૩ના રોજ ૪ વર્ષ પૂર્ણ કરેલ બાળક

UKG(સોપાન-૨)

૦૧

૩૦

૦૫

  ૩૧-૫-૨૦૨૩ના રોજ ૫ વર્ષ પૂર્ણ કરેલ બાળક

 

Junior-Primary section (નિમ્ન- પ્રાથમિક વિભાગ) 

શ્રી સવજીભાઈ સરતાણભાઈ રાજપૂત પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ - ધો.૧ થી ૫)

શાળા માન્યતા કોડ : ૮.૬ તા.૦૭/૦૬/૨૦૧૪

ધોરણ

વર્ગો

પ્રવેશક્ષમતા

જૂન -૨૦૨૩

 માટે પ્રવેશ

પ્રવેશયોગ્યતા

૦૨

૭૦

 ૫૫

 ૩૧-૫-૨૦૨૩ ના રોજ ૬ વર્ષ પૂર્ણ કરેલ બાળક

૦૨

૭૦

૧૦

ધોરણ-૧ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૦૨

૮૦

૧૦

ધોરણ-૨ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૦૨

૮૦

૧૦

ધોરણ-૩ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૦૨

૮૦

૦૫

ધોરણ-૪ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

 

 

Senior-Primary section (ઉચ્ચ-પ્રાથમિક વિભાગ)

              શ્રી ભેમાભાઈ સરતાણભાઈ રાજપૂત પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ- ધો. ૬ થી ૮ )

              શાળા માન્યતા કોડ : ૮.૬ તા.૦૭/૦૬/૨૦૧૪

ધોરણ

વર્ગો

પ્રવેશક્ષમતા

જૂન -૨૦૨૩

 માટે પ્રવેશ

પ્રવેશયોગ્યતા

૦૨

૧૦૦

    ૩૦

ધોરણ-૫ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૦૨

૧૦૦

    ૨૦

ધોરણ-૬ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૦૨

૧૦૦

    ૨૦

ધોરણ-૭ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

 

 

Secondary / Higher Secondary section (માધ્યમિક/ ઉચ્ચ માધ્યમિકવિભાગ)

શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર -  (માધ્યમિક વિભાગ)

S.S.C Index No. - 60.0529

 

શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર ઉચ્ચ માધ્યમિકવિભાગ (સાયન્સ)

H.S.C Index No. - 10.0366

 

શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર ઉચ્ચ માધ્યમિકવિભાગ (કોમર્સ/આર્ટસ)

H.S.C Index No. - 10.0366

ધોરણ

પ્રવાહ

જૂન -૨૦૨૩

 માટે પ્રવેશ

પ્રવેશયોગ્યતા

-

      ૫૦     

ધોરણ-૮ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૧૦

-

૨૦

ધોરણ-૯ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૧૧

સાયન્સ(જીવવિજ્ઞાન)

૩૦

ધોરણ-૧૦ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૧૧

સાયન્સ(ગણિત)

૩૦

ધોરણ-૧૦ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૧૧

કોમર્સ

૩૦

ધોરણ-૧૦ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૧૧

આર્ટસ

૩૦

ધોરણ-૧૦ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૧૨

સાયન્સ(જીવવિજ્ઞાન)

૧૦

ધોરણ-૧૧ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૧૨

સાયન્સ(ગણિત)

૦૦

ધોરણ-૧૧ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૧૨

કોમર્સ

૦૫

ધોરણ-૧૧ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

૧૨

આર્ટસ

૦૫

ધોરણ-૧૧ ઉતીર્ણ (pass)વિદ્યાર્થી

 

Click Here પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો.

Copyright © MS Vidyamandir, Tharad | Designed & Developed by : pCube Software Solutions