શ્રીમતી હરીબેન માનાભાઈ રાજપૂત ચેરીટેબલ ટ્રસ્ટ એ સને ૧૯૫૦ના મુંબઈના સાર્વજનિક ટ્રસ્ટો બાબતના ૨૯મા અધિનિયમ અન્વયે પાલનપુર ખાતેની સાર્વજનિક ટ્રસ્ટ નોંધણી કચેરીમાં તારીખ ૧૨/૯/૨૦૧૩ના રોજ એફ/૫૭૦૪/બનાસકાંઠા નોંધણી નંબરથી નોંધાયેલું સાર્વજનિક ટ્રસ્ટ છે. બનાસકાંઠા-પ્રદેશ, પાલનપુરના મદદનીશ ચેરીટી કમિશનર,શ્રી એન.સી.પાટડીયા દ્વારા,તેમની સહીથી આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વણાભાઈ માનાભાઈ રાજપૂતને નોંધણીનો દાખલો આપવામાં આવેલ છે.
શ્રીમતી હરીબેન માનાભાઈ રાજપૂત ચેરીટેબલ ટ્રસ્ટ એ મંડળીઓની નોંધણી બાબતના સને ૧૮૬૦ના ૨૧મા અધિનિયમ અન્વયે પાલનપુર ખાતેની મંડળીઓની નોંધણી કચેરીમાં તારીખ ૧૨/૯/૨૦૧૩ના રોજ ગુજરાત/૫૬૦૬/બનાસકાંઠા નોંધણી નંબરથી નોંધાયેલું સાર્વજનિક ટ્રસ્ટ છે. બનાસકાંઠા-પ્રદેશ, પાલનપુરના આસિ.રજિસ્ટ્રાર,શ્રી એન.સી.પાટડીયા દ્વારા,તેમની સહીથી નોંધણીનો દાખલો આપવામાં આવેલ છે.
ટ્રસ્ટીમંડળ (કારોબારી સમિતિ વર્ષ ૨૦૧૩-૨૦૧૮)
૧.શ્રી વણાભાઈ માનાભાઈ રાજપૂત (પ્રમુખ)
૨ શ્રી રમેશભાઈ નાગજીભાઈ રાજપૂત(ઉપપ્રમુખ)
૩.શ્રીમતી લલીતાબેન અશોકકુમાર દવે (મંત્રી)
૪.શ્રી અમરતભાઈ પ્રભુભાઈ માળી (ખજાનચી)
૫.શ્રીમતી દિવાળીબેન વણાભાઈ રાજપૂત (ટ્રસ્ટી)
૬.શ્રી લાલજીભાઈ માનાભાઈ રાજપૂત (ટ્રસ્ટી)
૭.શ્રીમતી ગીતાબેન લાલજીભાઈ રાજપૂત (ટ્રસ્ટી)
૮.શ્રી પ્રકાશ વણાભાઈ રાજપૂત (ટ્રસ્ટી)
૯.શ્રી વેદ અશોકકુમાર દવે(ટ્રસ્ટી)
૧૦.શ્રી નયન અમરતભાઈ માળી(ટ્રસ્ટી )
ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ
Pre-primary section (બાલમંદિર વિભાગ)
શ્રીમતી મણીબેન પ્રભુભાઇ માળી બાલમંદિર (ગુજરાતી માધ્યમ)
Junior-Primary section (નિમ્ન- પ્રાથમિક વિભાગ)
શ્રી સવજીભાઈ સરતાણભાઈ રાજપૂત પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ - ધો.૧ થી ૫)
શાળા માન્યતા કોડ : ૮.૬ તા.૦૭/૦૬/૨૦૧૪
Senior-Primary section (ઉચ્ચ-પ્રાથમિક વિભાગ)
શ્રી ભેમાભાઈ સરતાણભાઈ રાજપૂત પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ- ધો. ૬ થી ૮)
શાળા માન્યતા કોડ : ૮.૬ તા.૦૭/૦૬/૨૦૧૪
Secondary / Higher Secondary section (માધ્યમિક/ ઉચ્ચ માધ્યમિકવિભાગ)
(ગુજરાતી માધ્યમ- ધો. 9 થી 12 )
શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર - માધ્યમિક વિભાગ
S.S.C Index No. - 60.529
શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર - ઉચ્ચ માધ્યમિક વિભાગ (સાયન્સ)
H.S.C Index No. - 10.366
શ્રી માંનાભાઈ સવજીભાઈ રાજપૂત વિદ્યામંદિર - ઉચ્ચ માધ્યમિકવિભાગ (કોમર્સ/આર્ટસ)
H.S.C Index No. - 10.366