MS Vidyamandir-શિક્ષણ સંકુલનું કામ જ્યારથી શરૂ થયું છે ત્યારથી મિત્રો,સ્નેહીઓ સંબંધીઓ અમારા ઉત્સાહમાં સહભાગી બની રહ્યા છે. અંગત મિત્રો , વિવિધ સમાજના અગ્રણીઓ, લોક પ્રતિનિધિઓ, અધિકારીઓનો જે સહયોગ મળી રહ્યો છે તેનાથી અમારા ઉત્સાહમાં વધારો થઇ રહ્યો છે.આ ભગીરથ કાર્યમાં આપ સૌ સતત અમારી સાથે રહેશો એવી વિનંતી છે.
|