Abhepura, Dhima Road, Tharad - 385565, Dist - Banaskantha
Voice : 02737 223377, +91 94297 92216
Email : msvidyamandir@gmail.com
  • image description
  • image description
  • image description
  • image description
  • image description
16-04-2023
વાર્ષિક પરીક્ષા પરિણામ
01-04-2023
પ્રવેશ રજીસ્ટ્રેશન
MORE
"સંસ્થા પહેલને આવકાર "
અશોક દવે
MORE
 
પહેલને આવકાર બદલ આભાર

 

 થરાદ નગર તેમજ આસપાસના વિસ્તારમાં એક ઉત્તમ શિક્ષણ સંકુલ સ્થાપવાનો વિચાર એકાદ વર્ષ પહેલાં ઉદભવેલો. મિત્રો, સ્નેહીઓ,સ્વજનો સાથે ચર્ચા-ચિંતન ચાલુ રહ્યું.આખરે સૌની શુભેચ્છાઓની ફલશ્રુતિ સ્વરૂપે આ વિચારબીજ  MS Vidyamandir સ્વરૂપે અંકુરિત થઇ રહ્યું છે તેનો આનંદ છે. એટલું જ નહિ,અમારી આ પહેલને જે અનેરો આવકાર મળી રહ્યો છે તે બદલ સમગ્ર ટ્રસ્ટવતી હું આભારની લાગણી વ્યક્ત કરું છું. અમારી આ પહેલને અવિરત આપનો સહયોગ મળતો રહેશે એવી આશા સેવું છું.  

                                                                                                             

વણાજી રાજપૂત
Copyright © MS Vidyamandir, Tharad | Designed & Developed by : pCube Software Solutions